દિલ્હીમાં 3 કલાકની અંદર ભૂંકપના 4 આંચકા

દિલ્હીમાં 3 કલાકની અંદર ભૂંકપના 4 આંચકા

 

નવી દિલ્હી :

દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં સોમવારે મોડેથી રાતે ભૂંકપની ધ્રુજારીથી ભારે ડરમાં ઘેરાઈ રહ્યો. દિલ્હી અને તેને આસપાસના વિસ્તારમાં એક નહીં પરંતુ ચાર-ચાર ભૂંકપની ધ્રુજારીનો અનુભવ થયો. જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં પહોંચ્યા જ હતા ત્યાં દિલ્હીની ધરતી હલવાનો સમય શરૂ થયો. એક વાર ફરી ભૂંકપનો સમય શરૂ થયો તો  3 કલાકની અંદર 4 વાર દિલ્હી ભૂકંપથી હલી ગઈ. ભારતીય હવામાન વિભાગે ભૂકંપની આ ધ્રુજારીની ખાતરી કરી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/four-earthquakes-in-4-hours-shake-delhi/

Advertisements

Tags: , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: