સુરત પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ ભર્યુ

સુરત પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ ભર્યુ

 

સુરત :

પશ્રિમ વિધાનસભાની ચૂંટણીમા ભાજપના પૂર્ણેશ મોદી સામે કોગ્રેસ દ્રારા પૂર્વ સેલ્સ ટેકસ અધિકારી તેમજ હાલ અડાજણમા રહેતા ડી.એલ.પટેલને મેદાનમા ઉતાર્યા  છે. તેઓએ ચૂંટણી કાર્યાલય પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. જો કે તેની સામે  પરિવર્તન પાર્ટીમા ઉમેદવારના મામલે કોઇ પણ હીલચાલ જોવા મળી નથી. તેઓ કેશુબાપાના આદેશની રાહ જોઇ રહ્યા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/by-election-in-surat-political-news-from-gujarat/

Tags: , , , , , ,

Leave a comment