જામનગરમાં રિવરફ્રન્ટ બનાવાની તૈયારીઓ…

જામનગરમાં રિવરફ્રન્ટ બનાવાની તૈયારીઓ...

 

જામનગર : જામનગર શહેરની ભાગોળેથી પસાર થતી રંગમતી અને નાગમતિ નદીને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવા માટે રીવર ફ્રન્ટ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. આ દિશામાં પહેલા કદમ રૂપે રીવર ફ્રન્ટનો સમગ્ર પ્રોજેકટ તૈયાર કરવા માટે જામનગર મહાપાલિકા દ્વારા કન્સલ્ટન્ટની નિમણુંક કરવાનો ઠરાવ મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો છે. આ યોજનાને સાકાર  નદીના બંને કાંઠે મળીને પાંચેક કિમી વિસ્તારના દબાણો દૂર કરવામાં આવશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/riverfront-work-start-at-jamnagar-global-gujarat-news/

Advertisements

Tags: , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: