મોદીના નિવેદન પર કોંગ્રેસની ચૂંટણી પંચને ફરિયાદ

મોદીના નિવેદન પર કોંગ્રેસની ચૂંટણી પંચને ફરિયાદ

નવી દિલ્હી :કોંગ્રેસે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ એક વાક ફરી ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસેનરેન્દ્ર મોદીના ત્રણ નિવેદન પર મોદીની ફરિયાદ કરી છે. અને જે આ નિવેદન છે – જ્યારે મોદીએ કહ્યું હતું કે સોનિયા ગાંધી બીમાર છે, બીજું નિવેદન તે છે જેમાં મોદીએ કહ્યું હતું કે પીએમ ઈન્ડોર છે, આઉટડોર નહીં અને ત્રીજું નિવેદન એ છે જેમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને પૂછ્યું હતું કે શું પૈસા પોતાના મામાના ઘરેછી લાવ્યા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/congress-files-complaint-with-ec-over-modis-mama-comment/

Advertisements

Tags: , , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: