સચિનની વિદાયમાં સ્વામિનારાયણ ભગવાન….

સચિનની વિદાયમાં સ્વામિનારાયણ ભગવાન....

 

વડોદરા : ભારતમાં ક્રિકેટ ધર્મ છે અને અને આ ધર્મમાં સચિન તેડૂંલકર ભગવાન છે. ક્રિકેટના ભગવાને ક્રિકેટ માંથી વિદાઈ લઇ લીધી અને દેશ દુનિયામાં તેમના ચાહકોએ તેમને ભાવભીની વિદાઈ આપી. અને આ વિદાઈમાં લોકોની સાથે સાથે ભગવાન પણ સચિનના રંગ માં રંગાઈ ગયા. વડોદરાના સ્વામીનારાયણ મંદિરમાં પૂનમના દર્શનમાં ભગવાનને ક્રિકેટ ખિલાડીના વાઘા પેહેરાવામાં આવ્યા હતા અને સવારની આરતી આ વાઘામાં કરવામાં આવી  હતી.

Read Full News:

Advertisements

Tags: , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: