ફિફા વલ્ડૅ કપ માટે 32 ટીમોનાં નામ નક્કી
લંડન :
ફિફા વલ્ડૅ કપ માટે 32 ટીમોનાં નામ નક્કી થઇ ગયા છે. ફિફા વલ્ડૅકપ 2014 બ્રાઝિલમાં રમાશે. સાઉથ અમેરિકા ઝોનમાંથી ઉરગ્વેની ટીમે ક્વાલિફાઇ કર્યા બાદ નામ નક્કી થયા.
Read Full News: http://www.globalgujaratnews.com/article/qualified-teams-for-2014-fifa-world-cup/
Advertisements
Recent Comments