ભારતમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી..

sunil chhetri overtakes bhaichung bhutia to become indian football all time top goal scorer

 

સિલીગુડ્ડી :ભારતના ફુટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રીના રેકોર્ડ ગોલની મદદથી આંતરરાષ્ટ્રીય ફુટબોલ મૈત્રી મેચમાં ભારતે નેપાળને 2-0થી પરાજય આપ્યો હતો. આ સાથે જ છૈત્રી ભારત તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો હતો. તેણે આ મેચમાં ગોલ કરી ટીમ ઇન્ડીયાના પૂર્વ સુકાની બાઇચૂંગ ભૂટિયાએ કરેલા આંતરરાષ્ટ્રીય મેચમાં કરેલ 42 ગોલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

Read Full News: http://www.globalgujaratnews.com/article/sunil-chhetri-overtakes-bhaichung-bhutia-to-become-indian-football-all-time-top-goal-scorer/

Advertisements

Tags: , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: