સિમીના આતંકિઓએ ઘડ્યું હતું મોદીની હત્યાનું કાવતરું

simi terrorists had hatched a plot to kill narendra modi

રાયપુર :છત્તીસગઢ પોલિસે મોટો ખુલાસો કરતા કહ્યું કે દેશની પ્રતિબંધિત સંસ્થા સિમી અને આઈએમના પકડાયેલા શંકાસ્પદ સભ્યો ઉમેર સિદ્દીકી, અબ્દુલ વાહિદની કડક પૂછપરછમાં પોતાના ગૂનાની કબૂલાત કરતા બોધગયા વિસ્ફોટનું ષડયંત્ર, હૈદરાબાદ વિસ્ફોટમાં સામેલ આરોપીઓને આશરો આપવો, નરેન્દ્ર મોદી પર હુમલાનું કાવતરું ઘડવાની વાત સ્વીકારી છે. રાજધાની પોલિસે હજી સુધી સિમી સાથે જોડાયેલા 8 આતંકવાદીઓની ધરપકડ કરી છે અને અન્યની પૂરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/simi-terrorists-had-hatched-a-plot-to-kill-narendra-modi/

Advertisements

Tags: , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: