સુરત: તાપી કિનારેથી હર્ષીતનો મૃતદેહ મળ્યો

missing boys dead body found in surat

 

સુરત :સુરતનાં રાંદેર રોડ ઉપર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સિક્યૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા બનેવીએ તેના સાળાના માસૂમ પુત્રને તાપીમાં ફેંકી દીધાના બનાવે ભારે ચકચાર મચાવી છે. આ ઘટનામા ત્રીજે દિવસે બાળકની લાશ વેલેનટાઇન સિનેમાની પાછળના ભાગે આવેલી તાપી કિનારેથી મળી આવતા પરિવારજનોમા શોકની લાગણી છવાઇ ગઇ હતી. હાલ પોલીસે મૃતક હર્ષીતનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે નવી સીવીલ હોસ્પીટલમા મોકલી આપ્યો હતો.

Read Full News: http://www.globalgujaratnews.com/article/missing-boys-dead-body-found-in-surat/

Tags: , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: