જામનગરમાં જર્જરીત અવસ્થામાં પોસ્ટ ઓફીસ

post office building dilapidated in jamnagar global gujarat news

 

જામનગર : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફીસ છેલ્લા ચાર દાયકાથી જર્જરીત અવસ્થામાં હોવા છતાં કર્મચારીઓના જાન-માલ પ્રત્યે સરકારનું ભેદભાવ ભર્યું વર્તન ઉડીને આંખે વળગે છે. લાંબા સમયથી ઓરમાયુ વર્તન રખાતા પોસ્ટકર્મીઓમાં અંદરખાને કચવાટ સર્જા‍યો છે. પોસ્ટઓફીસ ગુણવતા વાળા બિલ્ડીંગમાં ખસેડી તંત્ર ત્વરીત પોસ્ટકર્મીઓની રક્ષા કરે તો ભવિષ્યની દુર્ઘટના ટળી જશે. અન્યથા કર્મીઓ અને ગ્રાહકો પર ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/post-office-building-dilapidated-in-jamnagar-global-gujarat-news/

Advertisements

Tags: , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: