મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં આજે મતદાન

madhya pradesh assembly election 2013 started current political news

નવી દિલ્હી :

મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે કડક સુરક્ષાની વચ્ચે મતદાન ચાલું છે. એમપીમાં 12 વાગ્યા સુધીમાં 26 ટકા મતદાન થઈ ચૂક્યું હતું. આ આંકડો છેલ્લી વિધાનસભા ચૂંટણીની સરખામણીએ બે ગણો છે. લોકસભાના નેતા સુષ્મા સ્વરાજે ભોપાલમાં પોતાનો મત આપ્યો. સુષ્માએ કહ્યું કે હું મારો વોટ આપવા માટે દિલ્હીથી અહીં આવી છું મને વિશ્વાસ છે કે આ વખતે ભાજપ રેકોર્ડબ્રેક જીત હાંસલ કરશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/madhya-pradesh-assembly-election-2013-started-current-political-news/

Tags: , , , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: