આરુષિ કેસ: તલવાર દંપતિને આજીવન કેદની સજા

rajesh talwar and nupur get life term for killing aarushi hemraj

નવી દિલ્હી :આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં દોષિત રાજેશ અને નૂપુર તલવારે વિશેષ સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટમાં બંને પક્ષોનાં વકીલોની દલીલો પૂર્ણ થઇ ગઇ છે. સીબીઆઇએ આરુષિ-હેમરાજ મર્ડર કેસને રેયરેસ્ટ ઑફ ધ રેયર કેસ ગણાવીને તલવાર દંપતિ માટે ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે પોતાનો આદેશ સંભળાવતા તલવાર દંપતિને આજીવન કેદની સજા ફટકારી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/rajesh-talwar-and-nupur-get-life-term-for-killing-aarushi-hemraj/

Advertisements

Tags: , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: