મોર્નિંગ વોકર્સનો ટ્રાફિક વધતાં લો ગાર્ડનમાં ટ્રાફિક માર્શલ ઊભા રખાશે

trafice marshal will be deployed to control morning walkers traffic at law garden humours article by adhir amdavadi

અમદાવાદ :

શિયાળો આવે એટલે લોકોમાં ઉત્સાહનું સિંચન થાય છે. શિયાળાના લીધે સામાન્ય રીતે આળસ ચઢે છે. આમ તો માણસમાં મૂળભૂત રીતે અમુક આળસ તો હોય જ છે એમાં આ શિયાળાની આળસ ઉમેરાય તેથી આળસનો સરવાળો થાય. આમ છતાં કેટલાંક ઉત્સાહી જીવડાઓ આળસનો ત્યાગ કરીને સવાર સવારમાં બગીચામાં ચાલવા પહોંચી જાય છે. શહેરમાં બગીચાઓ ગણ્યા ગાંઠ્યા બચ્યા હોવાથી બધાં એક જ જગ્યાએ જમા થાય છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/trafice-marshal-will-be-deployed-to-control-morning-walkers-traffic-at-law-garden-humours-article-by-adhir-amdavadi/

Advertisements

Tags: , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: