પ્રિયંકા બની ‘ગેસ’ની બ્રાન્ડ એમ્બેસેડર

being a guess girl is big deal for me says priyanka chopra

મુંબઇ :

બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશ્વની ફેશન બ્રાંડ ‘ગેસ’ની બ્રાન્ડ એમ્બેસેડર બનનારી પ્રથમ અભિનેત્રી બની છે. ફેશન બ્રાન્ડ ગેસના નવા ચહેરા તરીકે કંપનીએ પ્રિયંકાને રજૂ કરી હતી. આ અંગે પ્રિયંકાએ જણાવ્યં કે મારા માટે ‘ગેસ’ની એમ્બેસેડર બનવાનું સૌથી મોટી વાત છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ કંપનીના ચહેરા તરીકે સૌથી સુંદર તેમજ આદર્શ મહિલામાં જેની ગણના થાય છે તે જ આ અભિયાનના ઝુંબેશનો ભાગ રહી છે.
Advertisements

Tags: , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: