કલમ 370 અંગે ભાજપના બેવડા ધોરણો, સત્તા માટે સમાધાનો કરવાના

section 370 double standards of bjp many compromises for power

અમદાવાદ :

સત્તા માટે સમાધાનો કરવાનું ભાજપે સ્વીકારી લીધું છે. સમાધાનો કર્યા એટલે જ સત્તા મળી છે અને સત્તા ગુમાવી પણ છે. રામમંદિરના નામે હિન્દુઓને મૂર્ખ બનાવીને પછી એ મુદ્દો છોડી દીધો. ઉત્તર પ્રદેશમાં તેના કારણે પક્ષનું ધોવાણ થઈ ગયું છે. 1998માં યુપીએમાં 57 બેઠકો ભાજપને મળી. પણ ભાજપે સમાધાન કર્યું – રામમંદિર, સમાન નાગરિક ધારો અને કલમ 370નો મુદ્દો કોરાણે મૂક્યા. તેના કારણે એનડીએ વિશાળ બન્યું, પણ યુપીમાં હિન્દુત્વની લહેર શમી ગઈ. 1999માં ફરી ચૂંટણી થઈ ત્યારે ફક્ત 29 બેઠકો જ રહી. પરંતુ એનડીએને બહુમતી મળી ગઈ હતી એટલે કેન્દ્રમાં સરકાર બની શકી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/section-370-double-standards-of-bjp-many-compromises-for-power/

Advertisements

Tags: , , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: