દિલ્હીમાં વીઆઈપી વિ. આમ આદમીઃ કોનું મતદાન કેટલું?
અમદાવાદ :
પાંચ રાજ્યોની ચૂંટણીનો છેલ્લો તબક્કો આવતીકાલે પૂર્ણ થઈ જશે. દિલ્હીમાં સૌથી છેલ્લે મતદાન યોજાઈ રહ્યું છે અને છેલ્લો ઘા રાણાનો એ ન્યાયે અહીંના મતદાનની ટકાવારી પ્રજાનો મૂડ નક્કી કરનારી બની શકે છે. ચારેય રાજ્યોમાં 70 ટકા કરતા વધારે મતદાન થયું છે. મિઝોરમમાં 80 ટકા, જે સહજ ગણાય. રાજ્ય નાનું, તેમ મતદાન વધારે. મતદાનના આ વધેલા આંકડાંમાં કોઈ રાજકીય કારણ જોવાની જરૂર નથી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/vip-vs-aam-aadmi-in-delhi-how-many-voters-for-whom/
Advertisements
Recent Comments