સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટનો ઝટકો

sc asks sajjan kumar to face murder trial in sultanpuri riots case

નવી દિલ્હી :

કોંગ્રેસ નેતા સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપતા 1984નાં હિંસા મામલે અરજી ફગાવી દીધી છે. સજ્જનની આ અરજી 1984માં તેમના પર લાગેલા આરોપોને સમાપ્ત કરવા માટે દાખલ કરવામાં આવી હતી. દિલ્હીની કડકડડૂમા કોર્ટે આ આરોપ નક્કી કર્યા છે, અને આ કેસમાં સજ્જન કુમાર 3 અન્ય કેસનો સામનો કરી રહ્યા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/sc-asks-sajjan-kumar-to-face-murder-trial-in-sultanpuri-riots-case/

Advertisements

Tags: , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: