દિલ્હીમાં વીઆઈપી વિ. આમ આદમીઃ કોનું મતદાન કેટલું?

vip vs aam aadmi in delhi how many voters for whom

અમદાવાદ :

પાંચ રાજ્યોની ચૂંટણીનો છેલ્લો તબક્કો આવતીકાલે પૂર્ણ થઈ જશે. દિલ્હીમાં સૌથી  છેલ્લે મતદાન યોજાઈ રહ્યું છે અને છેલ્લો ઘા રાણાનો એ ન્યાયે અહીંના મતદાનની ટકાવારી પ્રજાનો મૂડ નક્કી કરનારી બની શકે છે. ચારેય રાજ્યોમાં 70 ટકા કરતા વધારે મતદાન થયું છે. મિઝોરમમાં 80 ટકા, જે સહજ ગણાય. રાજ્ય નાનું, તેમ મતદાન વધારે. મતદાનના આ વધેલા આંકડાંમાં કોઈ રાજકીય કારણ જોવાની જરૂર નથી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/vip-vs-aam-aadmi-in-delhi-how-many-voters-for-whom/

Tags: , , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: