શું મોદી જીસીએ પદ છોડશે…?

sportsmen not businessmen should head sports bodies says supreme court did modi left gca post

અમદાવાદ :

સુપ્રીમ કોર્ટે હોકીની રમત બાબતે થયેલી એક રીટ અરજીની સુનાવણી વખતે હોકીમાં ભારતની પડતી સંદર્ભે ચિંતા વ્યક્ત કરી અને રાજકારણીઓ તથા બીઝનેસમેન રમતગમત સંસ્થાઓમાંથી દૂર થઇ જાય એવું વલણ અપનાવ્યું છે ત્યારે તેનું પાલન કરીને સહુપ્રથમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પદેથી રાજીનામું આપીને એક સારી પહેલ કરવી જોઇએ. પરંતુ તેઓ આવી શુભશરૂઆત કરશે કે કેમ તે જોવાનું રહે છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/sportsmen-not-businessmen-should-head-sports-bodies-says-supreme-court-did-modi-left-gca-post-/

Advertisements

Tags: , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: