સત્તામાં આવીશુ તો કલમ 370 હટાવાશે: તરુણ વિજય

if bjp comes to power removing article 370 will be agenda says tarun vijay

જમ્મૂ :

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીની કલમ 370  પર ચર્ચાની માંગ પર વિવાદ હજુ શમ્યો નથી, ત્યારે પાર્ટીનાં અન્ય એક નેતા તરુણ વિજયે કહ્યુ કે સત્તામાં આવતા ભાજપ કાશ્મીરમાંથી કલમ 370 હટાવશે. તરુણ વિજયે જમ્મૂમાં કહ્યુ કે જો ભાજપ 2014ની લોકસભા ચૂંટણી બાદ સત્તામાં આવશે તો કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવશે. જે પાર્ટીનો મુખ્ય એજન્ડા છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/if-bjp-comes-to-power-removing-article-370-will-be-agenda-says-tarun-vijay/

Tags: , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: