વડાપ્રધાને પણ સ્વીકાર્યુ મોદી છે પડકાર

prime minister serious about narendra modi

અમદાવાદ :

કોંગ્રેસના નેતાઓ ભલે એમ કહેતા હોય કે તેઓ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પડકારરૂપ ગણતા નથી પરંતુ એ જ કોંગ્રેસના વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે કોંગ્રેસના અન્ય નેતાઓથી વિપરીત અને સાચી હકીકત રજૂ કરતાં હોય તેમ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે આગામી 2014ની લોકસભા ચૂંટણી માટે તેઓ નરેન્દ્ર મોદીને ખૂબજ ગંભીરતાથી લઇ રહ્યાં છે અને અમે વિરોધપક્ષની તાકાતને ઓછી આંકતા નથી. વડાપ્રધાનું આ નિવેદન પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થાય તેના 48 કલાક પહેલા આવ્યું છે ત્યારે રાજકીય રીતે તેને સૂચક માનવામાં આવી રહ્યું છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/prime-minister-serious-about-narendra-modi/

Advertisements

Tags: , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: