પાંચ કરોડની લાંચ આપીને ફરાર થયો હતો સાંઈ

narayan sai bribed to two crores for absconding

નવી દિલ્હી :

બળાત્કારના કેસ દાખલ થયા પછીથી ફરાર થયેલ નારાયણ સાંઈ આખરે પોલીસથી કેવી રીતે 59 દિવસ સુધી બચતો રહ્યો ? આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. રેપ કેસમાં ફસાયેલ નારાયણ સાંઈને લુકઆઉટ નોટિસ જાહેર થવા પછીથી પોલીસથી બચવા માટે ક્રાઈમ બ્રાન્ચના એક સબ ઈન્સપેક્ટરને લાંચમાં 5 કરોડ રૂપિયા આપ્યા હતા.3
Advertisements

Tags: , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: