પૈસા જોઈને મદારીના બંદરની જેમ નાચતા માનનીય સાંસદો

article of hridaynath about 11 mps asked for money to write recommendations

અમદાવાદ :

ફરી  એક વાર 11 સાંસદો પૈસા લેતા પકડાઈ ગયા. સૌએ આ મનોરંજન માણ્યું. મદારી ડુગડુગી વગાડે એટલે તેનો વાંદરો નાચવા લાગે. એ જ રીતે સાંસદો અને ધારાસભ્યોને તમે રૂપિયાની થોકડી દેખાડો એટલે નાચવા લાગે. લગ્નની સિઝનમાં વરઘોડો નીકળે ત્યારે રૂપિયા ઊડાડીએ તેમ નાચનારા જોરજોરથી નાચે. નેતાઓ પણ નાણાં દેખે એટલે જોરજોરથી નાચવા લાગે. એ નાચ કોબ્રાપોસ્ટે ફરી એક વાર દેખાડ્યો. જામનગરના કોંગ્રેસી સાંસદ વિક્રમ માડમે કહ્યું, પહેલાં પૈસા આપો પછી હું નાચું. ના, ના, એવું કહ્યું કે લેટર પહેલે નહીં મિલતે, પહેલે પૈસે દો – એવું કૈંક. હા હવે, એ બધું એનું એ જ.

Read Full News: http://www.globalgujaratnews.com/article/article-of-hridaynath-about-11-mps-asked-for-money-to-write-recommendations-/

Advertisements

Tags: , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: