સીએનજીના ભાવ ઘટ્યા અને વીજળીના દરો વધશે નહીં

સીએનજીના ભાવ ઘટ્યા અને વીજળીના દરો વધશે નહીં

 cng price reduced and electricity price will not increase
 
અમદાવાદ :

પેટ્રોલ અને ડિઝલ મોંઘા પડતા હતા અને કેરોસીન કાળાબજારમાં મળી જતું હતું ત્યારે રીક્ષાઓમાં કેરોસીન નાખીને ચલાવવામાં આવતી હતી. રસ્તા પર નીકળીએ ત્યારે આંખો બળવા લાગે. પર્યાવરણની સ્થિતિ બગડશે ત્યારે બધાએ રોવાનો વારો આવશે તે વાતની પ્રતિતી તેમાં થતી હતી. ટેક્સી ડિઝલથી ચાલતી. જૂના જમાનાના ડિઝલ એન્જિનો કાળો ધૂમાડો કાઢે. તે વખતે એમ લાગતું હતું કે બે દાયકા પછી શહેરોમાં શ્વાસ લેવાનું શક્ય રહેશે નહીં.

Read More Full News: http://www.globalgujaratnews.com/article/cng-price-reduced-and-electricity-price-will-not-increase/

Tags: , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: