કેજરીવાલ મફત પાણી કે સસ્તી વીજળી આપે તો બીજા પક્ષોનું શું થાય ?

કેજરીવાલ મફત પાણી કે સસ્તી વીજળી આપે તો બીજા પક્ષોનું શું થાય ?

if kejriwal offers free water and cheaper electricity what would happen to other parties

અમદાવાદ : દિલ્હીમાં સરકારની રચનાના મામલે ગૂંચવાયેલું કોકડુ હજુ આખરે ઉકેલાઈ ગયું ને હા ના હા ના કરતાં કરતાં છેવટે  અરવિંદ કેજરીવાલ સરકાર રચવા તૈયાર થઈ ગયા.  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સાફ બહુમતી ન મળી તેના કારણે ડખો થઈ ગયેલો . ભાજપ 31 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલો ને તેના સાથી અકાલી દળને એક બેઠક મળી એટલે તેનો સરવાળો 32 થયો પણ સરકાર રચવામાં તેનો પનો ટૂંકો પડયો.  અને અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી 28 બેઠકો સાથે બીજા સ્થાને હતી.  છેલ્લાં પંદર વરસથી સત્તાસ્થાને રહેલી કોંગ્રેસને 70 ધારાસભ્યોની વિધાનસભામાં માત્ર આઠ બેઠકો મળી ને તેનું સાવ પડીકુ થઈ ગયું.

Read Full News: http://www.globalgujaratnews.com/article/if-kejriwal-offers-free-water-and-cheaper-electricity-what-would-happen-to-other-parties/

Tags: , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: