કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાં જોડાયા

કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાં જોડાયા

bharat patel joined bjp

અમદાવાદ : છેલ્લા અનેક સમયથી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે જીપીપીના અધ્યક્ષ અને માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરશે. પરંતુ તેઓ હજૂ સુધી ભાજપમાં પરત ફર્યા નથી પરંતુ તેમના પુત્ર ભરત પટેલે આજે સોમવારે 23મી ડિસેમ્બરના રોજ ભાજપ સાથે જોડાઈ ગયા છે.આજે વિધિવત રીતે જોડાયેલા કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ બી.કોમ ભણેલા છે ઉપરાંત રાજકોટના રહેવાસી છે. આ ઉપરાંત તેમણે કેશુભાઈ પટેલ જે બેઠકથી ચૂંટણી લડી રહ્યાં હતાં ત્યાં ચૂંટણી ઈન્ચાર્જ તરીકે કામ કરેલ છે.ઉલ્લેખનીય છેકે કેશુભાઈ પટેલને પાંચ સંતાન છે.

 

Read Full News: http://www.globalgujaratnews.com/article/bharat-patel-joined-bjp/

Tags: , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: