મનમોહન સિંહે વિદાય લઈ લીધીઃ ઈતિહાસકારો શું કહેશે?

મનમોહન સિંહે વિદાય લઈ લીધીઃ ઈતિહાસકારો શું કહેશે?

manmohan singh withdraws what will the historians say
અમદાવાદ :

મનમોહન સિંહે સમયસર વિદાય લઈ લીધી એમ કહેવું યોગ્ય ગણાશે. ભારત જેવા વિશાળ દેશના વડાપ્રધાન તરીકે 10 વર્ષ કામ કરવું એ મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિના કેટલા દેશની કેટલી રિદ્ધિ થઈ તે ઈતિહાસ કહેશે. વડા પ્રધાને પણ એ જ વાત વારેવારે કહી. તેમણે કહ્યું કે સમય અને સંજોગો અનુસાર તેમણે બેસ્ટ કરવાની કોશિશ કરી છે, પરંતુ તેના લેખાંજોખાં આવનારા સમયમાં ઈતિહાસકારો કહેશે. મનમોહન ધ પ્રાઈમ મિનિસ્ટર અને મનમોહન, ધ ઈકોનોમિસ્ટ એવી તેમને મુખ્ય ઓળખના લેખાંજોખાં લેવાશે.
 
Advertisements

Tags: , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: