નરેન્દ્ર મોદીનો વડાપ્રધાનને પત્ર

નરેન્દ્ર મોદીનો વડાપ્રધાનને પત્ર

narendra modi writes to pm demands action against sushil kumar shinde
અમદાવાદ :

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંઘને પત્ર લખ્યો છે. ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેનાં નિવેદનને લઇને નરેન્દ્ર મોદીએ પીએમને પત્ર લખ્યો છે.

મોદીએ શિંદેનાં એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે એક ખાસ ધર્મનાં યુવકોની ખોટી ધરપકડની વાત કરી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં કહ્યુ કે અપરાધીનો કોઇ ધર્મ નથી હોતો. મોદીએ આ મામલે વડાપ્રધાનને તરત દખલ દેવાની માંગ કરી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-writes-to-pm-demands-action-against-sushil-kumar-shinde/

Advertisements

Tags: , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: