સોનિયા ગાંધીનાં પ્રહાર, ભાજપનો વળતો જવાબ

સોનિયા ગાંધીનાં પ્રહાર, ભાજપનો વળતો જવાબ

bjp national executive meet in delhi

નવી દિલ્હી : એઆઇસીસી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ભાજપને સાંપ્રદાયિક ગણાવતા ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે શિખ રમખાણોનાં ઉલ્લેખ કરતા કોંગ્રેસને જ સાંપ્રદાયિક ગણાવી છે.

ભાજપનાં પ્રવકત્તા પ્રકાશ જાવડેકરે સોનિયા ગાંધીનાં નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યુ કે આ તો વિપરીત બાબત છે. જેમણે શિખોને જીવતા સળગાવ્યા, તે સાંપ્રદાયિક છે. જેમનાં રાજમાં હિંદુ-મુસ્લિમ તોફાનો થઇ રહ્યા છે, તે સાંપ્રદાયિક છે, જેમનાં રાજમાં કાશ્મીરી પંડિત વિસ્થાપિત થયા, તે સાંપ્રદાયિક છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-national-executive-meet-in-delhi/

Advertisements

Tags: , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: