ગાંધીનગરથી ચૂંટણી લડશે અડવાણી

ગાંધીનગરથી ચૂંટણી લડશે અડવાણી

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતનાં પાટનગર ગાંધીનગર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાત ભાજપની બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યુ છે, અને હવે દિલ્હીથી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ગુજરાત ભાજપનાં પ્રવક્ત્તા વિજય રૂપાણીએ કહ્યુ કે ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીનું નામ નક્કી કરવામાં આવ્યુ છે. જે અંગે દિલ્હીમાંથી અંતિમ નિર્ણય બાદ જાહેરાત કરવામાં આવશે.

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: