Tag Archive | Brahmos Supersonic Cruise Missile

સેના દ્વારા બ્રહ્મોસનું સફળ પરીક્ષણ

સેના દ્વારા બ્રહ્મોસનું સફળ પરીક્ષણ

 

નવી દિલ્હી : સેનાએ આજે 290 કિમી સુધી માર કરવાવાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલને એક આધુનિક સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું હતું. સેના દ્વારા રાજસ્થાનના પોખરણ ફાયરીંગ રેન્જમાં એક કઠોર લક્ષ્યને ભેદવામાં સફળ રહ્યું હતું.

Read Full News: http://www.globalgujaratnews.com/article/indian-army-test-fires-advanced-version-of-brahmos-missile/