મુંબઈના પોલીસ કમિશ્નરનું રાજીનામું, લોકસભા ચૂંટણીની તૈયારી

મુંબઈના પોલીસ કમિશ્નરનું રાજીનામું, લોકસભા ચૂંટણીની તૈયારી

mumbai police commisioner resinged

મુંબઈ :

મુંબઈના પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહએ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટીલે પોલીસ કમિશ્નરના રાજીનામાંની પુષ્ટિ કરી છે. જોકે હજુ સુધી આ રાજીનામાંનો સ્વીકાર સરકાર તરફથી થયો નથી. પરંતુ સરકારે તેમનું રાજીનામું સ્વીકાર કરવાનું મન બનાવી લીધું છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/mumbai-police-commisioner-resinged/

Tags: , , , , , , , , , ,

Leave a comment